વિશ્વના સૌથી લાંબા વાળ માટે પ્રખ્યાત ગુજરાતની આ યુવતીએ વાળ કેમ કપાવ્યા? જુઓ વિડિઓ.
વાળ કાપવામાં ફક્ત એક મિનિટનો સમય લાગે છે, પરંતુ તે વધવા માટે મહિનાઓનો સમય લાગે છે. દરેકને તેમના વાળ ખાસ કરીને છોકરીઓ પસંદ હોય છે. લાંબા વાળ છોકરીઓની સુંદરતામાં વધારો કરે છે. વાળની મજબૂતાઈ અને તેની લંબાઈ પર ગુજરાતના નીલાંશી પટેલે આખા વિશ્વમાં લાંબા વાળ રેકોર્ડ કરીને ગીનીઝ બુકમાં રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ તમને જાણીને […]
Continue Reading