યાસ વાવાઝોડું : સામનો કરવા સરકાર શું કરી રહી છે તૈયારીઓ? જાણો આ અહેવાલમાં.
તાઉતે વાવાઝોડા પછી, સેનાએ બંગાળની ખાડીમાં 155-165 કિમી પ્રતિ કલાકની ઝડપે વધતા, વાવાઝોડું યાસ સામે સામનો કરવા યુદ્ધ જેવી તૈયારીઓ કરી લીધી છે. નૌકાદળના ચાર યુદ્ધ જહાજો અને હેલિકોપ્ટર, જ્યારે એરફોર્સે 11 કાર્ગો વિમાન અને 25 હેલિકોપ્ટર જેમ કે ચિત્તા, ચેતક અને એમઆઇ -17 ને તૈનાત કર્યા છે. આ સિવાય પાંચ સી -130 વિમાન, બે […]
Continue Reading