દ્રઢ મનોબળ : સુરતના 105 વર્ષના દાદીએ કોરોનાને આપી મ્હાત, માત્ર 9 દિવસમાં સ્વસ્થ થઈ ઘરે આવ્યા.
જો દ્રઢ મનોબળ અને સકારાત્મક વિચારસરણી હોય, તો યુદ્ધ કોરોનાથી પણ જીતી શકાય છે. આવું જ કઈક સાબિત કર્યું છે સુરતના 105 વર્ષિય ઉજીબા ગોંડલીયાએ. જ્યારે તે કોરોના પોઝિટિવ હતા ત્યારે તે ગભરાયા નહોતા, પરંતુ પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે ઉજીબાએ ડોક્ટરને કહ્યું કે દીકરા, કોરોના […]
Continue Reading