online-class

9માં ધોરણનો વિદ્યાર્થી ઓનલાઇન ક્લાસમાં મેડમને પ્રાઈવેટ પાર્ટ બતાવતો હતો, અટકાયત કર્યા પછી કઈક આવું કારણ આપ્યું.

મુંબઈ પોલીસે રાજસ્થાનથી 9મા ધોરણના વિદ્યાર્થીની અટકાયત કરી છે. આ 15 વર્ષીય વિદ્યાર્થી પર આરોપ છે કે તેણે ઓનલાઇન કોડિંગ ક્લાસ દરમિયાન એક મહિલા શિક્ષકને પોતાનો ખાનગી ભાગ બતાવ્યો હતો. આરોપી કિશોર આર્મી અધિકારીનો પુત્ર છે અને તેને કમ્પ્યુટરની સારી જાણકારી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે 15 ફેબ્રુઆરીથી 2 માર્ચની વચ્ચે ઇ-કોડિંગ […]

Continue Reading