રાહત : ઓક્સિજનની અછત વચ્ચે ગાંધીનગરમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન. અમિત શાહે કહ્યું કઈક આવું.
આ સમયે કોરોનાના વધતા જતા કેસોને કારણે દેશમાં ઓક્સિજનનું સંકટ સર્જાયું છે. કથળતી પરિસ્થિતિ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરની આયુર્વેદિક હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન તેઓ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે પણ હાજર રહ્યા હતા. અમિત શાહે આ સમયગાળા દરમિયાન અન્ય રાજ્યોમાં ઓક્સિજન પહોંચાડવાની પણ […]
Continue Reading