પાસપોર્ટ માટે અરજી કરતી વખતે પોલીસ શું ચકાસે છે?
પાસપોર્ટ વિશે તો ઘણા લોકો જાણતા જ હશે છતાં, ચાલો તમને જણાવીએ કે તે કોઈ પણ દેશની સરકાર દ્વારા જારી કરાયેલ દસ્તાવેજ છે, જે આંતરરાષ્ટ્રીય પ્રવાસ માટે કોઈપણ વ્યક્તિની ઓળખ અને રાષ્ટ્રીયતાને પ્રમાણિત કરે છે. તેના વિના, કોઈ પણ વ્યક્તિ બીજા દેશમાં જઈ અને જીવી શકશે નહીં. આવું કરવું ગેરકાયદેસર છે અને આ માટે સખત […]
Continue Reading