Bisleri Coca Cola Pepsi

કોકા-કોલા, પેપ્સી અને બિસ્લેરી પર અધધ આટલા કરોડનો દંડ, CPCBએ કહ્યું આટલા દિવસમાં ભરો.

સેન્ટ્રલ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (સીપીસીબી) એ કોક, પેપ્સીકો અને બિસ્લેરી પર ભારે દંડ ફટકાર્યો છે. સરકારી સંસ્થાને પ્લાસ્ટિકના કચરાના નિકાલ અને સંગ્રહ અંગેની માહિતી જાહેર ન કરવા બદલ 72 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ કંપનીઓને 15 દિવસની અંદર દંડની રકમ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. સીપીસીબીએ બિસ્લેરી પર 10.75 કરોડ, પેપ્સિકો ઇન્ડિયા પર […]

Continue Reading