purkaram

અજબ ગજબ : આ વ્યક્તિ વર્ષમાં 300 દિવસ સૂઈ જાય છે, જમવાનું અને સ્નાન પણ ઊંઘમાં કરે છે. જાણો ડોક્ટરો શું કહે છે.

રાજસ્થાનના નાગૌર જિલ્લામાં રહેતા એક વ્યક્તિ વર્ષમાં 300 દિવસ સુવે છે. તે નહાવાનું કામ પણ ઉંઘમાં કરે છે. આવી રૂટીનમાં 42 વર્ષ વીતી ગયા. લોકો તેને કુંભકર્ણ કહે છે. ડોકટરોના જણાવ્યા મુજબ, પૂરખારામને એક્સિસ હાઈપરસોમનીયા નામનો રોગ છે. એકવાર સૂઈ ગયા પછી, તે 25 દિવસ સુધી જાગી શકતો નથી. જ્યારે તે 19 વર્ષનો હતો ત્યારે […]

Continue Reading