remdesivir

શરમજનક હરકત : કોરોના મહામારીમાં થઈ રહી છે જીવન અને મૃત્યુની સોદાબાજી. વાંચો વિગતે.

દેશમાં કોરોના વિનાશની વચ્ચે, રેમડેસીવીર અને ઓક્સિજન સિલિન્ડરનું બ્લેક માર્કેટિંગ થયાના સમાચાર આવ્યા છે. ઘણા રાજ્યોમાં પોલીસે બ્લેક માર્કેટિંગ કરનારા લોકોની ધરપકડ કરી હતી અને તેમની સામે કાર્યવાહી કરી હતી. કાળ બનીને આવેલો કોરોના આજે મનુષ્ય પર યમરાજની જેમ મંડાયેલો છે. એવો કોઈ દિવસ પસાર નથી થતો કે કોઈ ખરાબ સમાચાર સાંભળવામાં ન આવે. સર્વત્ર […]

Continue Reading