bride

વિદાય દરમ્યાન રડતી દુલ્હનને હાર્ટ એટેક આવ્યો, ઘટના સ્થળે જ તેમનું અવસાન થયું.

ભારતમાં લગ્ન એક તહેવારની ઉજવણીથી કઈ ઓછું નથી. ચારે તરફ ખુશી જ હોય છે અને રાતભર ઉજવણી પણ થાય છે. જોકે, આવો જ એક કિસ્સો ઓડિશાના સોનપુરથી સામે આવ્યો છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. અહીં પલભરમાં લગ્નનું વાતાવરણ શોકમાં ફેરવાઈ ગયું. હકીકતમાં, લગ્ન સમયે વિદાય દરમિયાન કન્યા એટલી રડી કે તેણીને હાર્ટ એટેક આવ્યો […]

Continue Reading