સુરતનો સંદીપ જાતિ પરીવર્તન કરીને બન્યો ‘અલીશા’, ગુજરાતની પ્રથમ ટ્રાન્સવુમનનું પ્રમાણપત્ર મેળવ્યું.
સંદીપનો જન્મ એક છોકરા તરીકે થયો હતો. તેમણે લગભગ 39 વર્ષ સુધી એક પુરુષ તરીકે પોતાનું જીવન જીવ્યું, પરંતુ હવે તેની ઓળખ અલીશા પટેલ તરીકે થશે. તેણે 8 લાખ રૂપિયા ખર્ચ કરીને તેની સર્જરી કરાવી અને મહિલા બની. તેમને તાજેતરમાં રાજ્ય સરકારની પ્રથમ ટ્રાન્સ મહિલા તરીકે ગુજરાત સરકારનું સર્ટિફિકેટ મળ્યું છે. સુરત કલેકટરે તેને એક […]
Continue Reading