સિગ્નલ એપ્લિકેશનનો ઉપયોગ કેવી રીતે કરવો? નોટિફિકેશનથી લઈને પ્રાઈવસી સુધીના તમામ સેટિંગ્સ વિશે જાણો.
ગૂગલ પ્લે સ્ટોરમાંથી સિગ્નલ એપ્લિકેશનનું ડાઉનલોડિંગ 50 મિલિયનનો આંકડો વટાવી ચૂકયું છે. આવી સ્થિતિમાં, તમે આ એપ્લિકેશન જો પહેલીવાર ઉપયોગ કરવા જય રહ્યા છો, તો અમે તમને તેના સંબંધિત તમામ સુવિધાઓ વિશે આજે જણાવીશું. જાણો સિગ્નલ એપ્લિકેશનની સુવિધાઓ વિશે… એપ્લિકેશન ઇન્સ્ટોલેશન: એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી, યુઝરે પોતાનો મોબાઇલ નંબર પ્રદાન નાખવો પડશે. જે પછી કોઈ […]
Continue Reading