સોશિયલ મીડિયા અને OTT પ્લૅટફૉર્મ માટે કેન્દ્ર સરકાર દ્વારા નવી ગાઈડલાઇન જાહેર. જાણો વિસ્તારથી.
કેન્દ્ર સરકારે ગુરુવારે સોશિયલ મીડિયા, ઓટીટી પ્લેટફોર્મ અને ડિજિટલ સમાચાર માટે ગાઈડલાઇન જાહેર કરી છે. સરકારે કહ્યું કે ટીકા અને પ્રશ્નો ઉભા કરવાની સ્વતંત્રતા છે, પરંતુ સોશિયલ મીડિયાના કરોડો યુઝરની ફરિયાદોને પહોંચી વળવા માટે એક સ્ટેજ પણ હોવું જોઈએ. કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું કે જો સોશિયલ મીડિયા પર કોઈ ખોટી સામગ્રી મુકવામાં આવશે તો […]
Continue Reading