16 લાખ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે સૌર તોફાન, આગામી 24 થી 48 કલાકમાં પૃથ્વી પર ત્રાટકે તેવી સંભાવના.જાણો શું અસર થશે.
એક મોટો ભય પૃથ્વી તરફ ઝડપથી વધી રહ્યો છે. ખરેખર, સૂર્યની સપાટીથી જન્મેલા શક્તિશાળી સૌર તોફાન કલાકના 16 લાખ કિલોમીટરની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યું છે. આ સૌર તોફાન રવિવાર અથવા સોમવારે કોઈપણ સમયે પૃથ્વી પર ત્રાટકવાની સંભાવના છે. વિજ્ઞાનીઓએ વિમાનોની ફ્લાઇટના ઉપગ્રહ સંકેતો વિશે ચેતવણી આપી છે. જુલાઇના શરૂઆતના દિવસોમાં, સૂર્યની સપાટીથી જન્મેલા […]
Continue Reading