શું તમે જાણો છો કે ‘કોમેડી કિંગ’ કપિલ શર્માએ ફિલ્મ ‘ગદર’માં પણ કામ કર્યું હતું? વાંચો સંપૂર્ણ સ્ટોરી.
કોમેડી કિંગ, કપિલ શર્માનો લોકપ્રિય શો ‘કોમેડી નાઇટ્સ વિથ કપિલ’માં સેલેબ્સ વારંવાર આવતા હોય છે. તાજેતરમાં જ સની દેઓલ પણ આવા જ એક એપિસોડમાં આવ્યો હતો. આ શોમાંની વાતચીત દરમિયાન, જ્યારે કપિલ શર્માએ 2001માં સની પાજીની બ્લોકબસ્ટર ફિલ્મ ‘ગદર’ સાથે સંબંધિત એક ટુચકો શેર કર્યો હતો, ત્યારે ખુદ સની પાજી પણ અચંબામાં પડી ગયા હતા. […]
Continue Reading