Sushant Singh Rajput

સુશાંત સિંહ રાજપૂતના ચાહકો માટે ખરાબ સમાચાર, એનસીબીએ કર્યો આ ચોંકાવનારો ખુલાસો.

સુશાંત સિંહ રાજપૂતનાં મોતનાં કેસમાં બુધવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)એ જલ્દીથી ચાર્જશીટ ફાઇલ કરવાની અફવાઓને નકારી કાઢી હતી. એજન્સીએ કહ્યું છે કે ઘણી કડીઓની તપાસ હજી થઈ રહી છે. તપાસ સાથે જોડાયેલા એનસીબીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં એનસીબી દ્વારા ચાર્જશીટ અંગે દાખલ કરાયેલ અહેવાલ સાચો નથી. સ્ત્રોતએ એ દાવાઓને પણ […]

Continue Reading