“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” સિરિયલની આ વાતો કદાચ તમે નહી જાણતા હોય.
લોકપ્રિય કોમેડી શો તારક મહેતાનો પહેલો એપિસોડ 28 જુલાઈ, 2008ના રોજ પ્રસારિત થયો હતો. 13 વર્ષથી આ શો સતત દર્શકોનું મનોરંજન કરે છે. તેની લોકપ્રિયતા સહેજ પણ ઓછી થઈ નથી. શોનું દરેક પાત્ર પોતાનામાં વિશેષ છે અને તે શોના નામથી પણ ઓળખાય છે. ઘણા લાંબા સમયથી ચાલતા આ શોએ તાજેતરમાં 3200 એપિસોડ પૂર્ણ કર્યા છે. […]
Continue Reading