બધાએ માની લીધું હતું કે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું, પુત્ર 45 વર્ષ પછી પાછો ફર્યો, 91 વર્ષની માતા ભાવુક થઈ ગઈ.
વર્ષ 1976માં એક માણસ વિમાનમાં મુસાફરી કરી રહ્યો હતો. પ્લેન ક્રેશ થયું. જ્યારે તેના પરિવારના સભ્યોને માહિતી મળી ત્યારે પરિવારને લાગ્યું કે તેનો દીકરો મરી ગયો છે. સમય પસાર થતો ગયો અને તેને ખાતરી પણ થઈ ગઈ કે દીકરો મરી ગયો છે. પરંતુ, 45 વર્ષ પછી પુત્ર ઘરે આવ્યો અને લોકોને ખાતરી થઈ કે તે […]
Continue Reading