ટીપુ સુલતાનની તલવારને વિશ્વની દુર્લભ કળાઓમાં શા માટે માનવામાં આવે છે. જાણો ઇતિહાસ.
ભારતીય રજવાડા મૈસુરના શાસક ટીપુ સુલતાનનો જન્મ 1 ડિસેમ્બર 1751ના રોજ કર્ણાટકના દેવનાહલ્લીમાં થયો હતો. ટીપુનું પૂરું નામ સુલતાન ફતેહ અલી ખાન શાહાબ હતું. ટીપુ સુલતાને તેમના શાસનકાળ દરમિયાન અંગ્રેજોને દબાવ્યા હતા, જેના કારણે બ્રિટિશરોએ દક્ષિણ ભારતથી પોતાનો હાથ ખેંચવો પડ્યો હતો. ટીપુએ માત્ર 18 વર્ષની ઉંમરે બ્રિટિશરોને હરાવી દીધા હતા. ટીપુ સુલતાનને વિશ્વના પહેલા […]
Continue Reading