ખેડૂત ટ્રેક્ટર રેલી: સિંઘુ અને ટીકરી બોર્ડર પર ખેડૂતોએ બેરીકેડ તોડ્યા, દિલ્હીમાં દાખલ થયા
કૃષિ કાયદાઓના વિરોધમાં ચાલી રહેલા ખેડુતોના આંદોલન દરમિયાન 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર કૂચ માટે હજારો ખેડુતો સિંઘુ, ટિકરી અને ગાઝીપુર બોર્ડર પર એકત્ર થયા છે. ખેડુતો અને તેમના ટ્રેકટરો તમામ સરહદો પર દેખાય છે. સરહદો પર ટ્રેક્ટર માર્ચની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. આ ઉપરાંત, આતંકવાદી હુમલાના અહેવાલો અને ખેડૂતોના આંદોલનને ધ્યાનમાં રાખીને પ્રજાસત્તાક દિનની […]
Continue Reading