tuareg

ઓહ માય ગોડ – આ ગામમાં પુરુષો પડદામાં રહે છે, સ્ત્રીઓને સંપૂર્ણ સ્વતંત્રતા છે. જાણો ક્યાં દેશનો રિવાજ છે.

શું તમે ક્યારેય એવા સમાજ વિશે સાંભળ્યું છે કે જેમાં પુરુષોને પડદામાં રહેવું પડે છે અને સ્ત્રીઓને સંપૂર્ણ સ્વતંત્રતા છે. હા, આ દુનિયામાં એક સ્થાન એવું પણ છે જ્યાં વસવાટ કરવાવાળા લોકો આવા રિવાજમાં જીવે છે. છોકરાઓને પડદા અને મહિલાઓને સંપૂર્ણ સ્વતંત્રતા આપનારા આ સમાજનું નામ તુઆરેગ સમાજ છે. આ સમાજના લોકો સાઉથ આફ્રિકાના નાઇજર […]

Continue Reading