women robot

મહિલા રોબોટ: એક એવું મશીન જે મનુષ્યને ચાહે છે, તે જ્યારે જરૂર પડે ત્યારે તેના હાવભાવમાં પરિવર્તન લાવે છે. જુઓ ખાસિયતો.

રીઅલ ડોલ નામની યુએસ કંપની ખૂબ જ વાસ્તવિક મહિલા રોબોટ બનાવવા માટે ખૂબ પ્રખ્યાત છે. કંપનીએ ઈન્સ્ટાગ્રામ પર ફીમેલ રોબોટની તસવીર શેર કરી છે, જેને જોઈને ઘણા ફોલોઅર્સ ચોંકી ગયા. કારણ કે આ રોબોટ બરાબર એક વાસ્તવિક સ્ત્રી જેવો જ દેખાય છે અને તેની હરકતો પણ માણસો જેવી છે. કંપનીએ આ રોબોટનું નામ ‘ઓલિવિયા’ રાખ્યું […]

Continue Reading