લગ્ન પછી આધારકાર્ડનું નામ અને સરનામું કેવી રીતે બદલવું? જાણો શું છે રસ્તો.
આજના સમયમાં, આધાર કાર્ડ એક નાગરિક માટેનું સૌથી મહત્વપૂર્ણ સરકારી દસ્તાવેજ બની ગયું છે. નાના-મોટા દરેક કામ જેમ કે તમારે સિમકાર્ડ લેવું છે અથવા સંપત્તિ ખરીદવી છે, બેંકની જોબ કરવી છે અથવા સરકારી યોજનાનો લાભ લેવ માટે આધારકાર્ડની જરૂર પડશે. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે યુઆઈડીએઆઈ 10 વર્ષથી વધુ સમયથી દરેક નાગરિકનું જીવન […]
Continue Reading