old age person

82 વર્ષના આ દાદાની લવ સ્ટોરી આશ્ચર્યજનક છે.જાણો વિગતે.

82 વર્ષીય ગેટકીપરે તાજેતરમાં જ તેની એક લવસ્ટોરી શેર કરી છે. રાજસ્થાનના થાર કુલધરાના આ માણસે પ્રેમની ઉંડાઈ સમજાવી છે. તે કહે છે, હું મારિયાને પહેલી વાર મળ્યો ત્યારે હું 30 વર્ષનો હતો. તે ઓસ્ટ્રેલિયાથી જેસલમેર આવી હતી. ડિઝર્ટ સફારી માટે. તે-દિવસની સફર પર હતી અને મેં તેને ઉંટ પર સવારી કરવાનું શીખવ્યું હતું. આ […]

Continue Reading