voter card

સરકારની મોટી સુવિધા, હવે મોબાઈલમાં ચુટણી કાર્ડ ડાઉનલોડ કરો, આ રીત છે

મતદાર ઓળખકાર્ડનું ઇલેક્ટ્રોનિક સંસ્કરણ શરૂ થઈ ગયું છે. હવે તમે તમારા મતદાર કાર્ડને મોબાઇલ ફોન અથવા કમ્પ્યુટર પર ડાઉનલોડ કરી શકો છો. ચૂંટણી પંચના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇ-ઇલેક્ટર ફોટો આઈડેન્ટિટી કાર્ડ ઇલેક્ટરલ ફોટો આઇડેન્ટિટી કાર્ડનું ડિજિટલ સંસ્કરણ છે અને તેને ડિજિટલ લોકર જેવા માધ્યમો દ્વારા સુરક્ષિત રાખી શકાય છે અને પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટમાં(પીડીએફ) ફોર્મેટમાં […]

Continue Reading