વરસાદ : ગુજરાતમાં આ તારીખ સુધી વરસાદની સિઝન ચાલુ રહેશે: હવામાન વિભાગ
ગુજરાતમાં 27 જુલાઇ સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી છે. ભારત હવામાન ખાતા (આઈએમડી) એ શનિવારે કહ્યું હતું કે ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે અલગ સ્થળોએ મુશળધાર વરસાદની આગાહી છે. હવામાન ખાતાની આગાહી અનુસાર 26 થી 28 જુલાઇ સુધી ભારે પવનની સંભાવનાને ધ્યાનમાં રાખીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે અરબી સમુદ્રમાં માછીમારી […]
Continue Reading