જો ભારત વોટ્સએપ પર પ્રતિબંધ મૂકશે છે તો તે આ 5 દેશોની યાદીમાં સામેલ થઇ જશે. જાણો ક્યાં દેશમાં વોટ્સએપ પર પ્રતિબંધ છે.
નવા આઇટી નિયમોને લઈને વોટ્સએપ અને ભારત સરકાર વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. નવા નિયમો અંગે તાજેતરમાં જ વોટ્સએપે કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. સરકાર દ્વારા વોટ્સએપને અપાયેલા આદેશ અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મે જણાવ્યું હતું કે તે તેની નીતિની વિરુદ્ધ હોવાથી આવું કરી શકશે નહીં. સરકારે અગાઉ કહ્યું હતું કે ખોટા સંદેશ મોકલનાર અસલી પ્રેષકની […]
Continue Reading