હાથીઓને કેન્સર કેમ નથી થતું? વાંચો ચોંકાવનારું સંશોધન.
તાજેતરના સંશોધન મુજબ, હાથીમાં એવા જીન જોવા મળે છે જે કેન્સરને રોકવામાં મદદરૂપ થાય છે. હાથીઓને કેન્સર જેવી બીમારી દુર્લભ સ્થિતિમાં જ થાય છે. હાથીઓના પૂર્વજોમાં પણ આવા જીન જોવા મળતા હતા, જે કેન્સર જેવા જોખમી રોગને રોકવામાં મદદરૂપ છે. તો ચાલો જાણીએ હાથીઓમાં કરવામાં આવેલા આ સંશોધન વિશે … આ સંશોધન બફેલો યુનિવર્સિટીના વિન્સેન્ટ […]
Continue Reading