જાણવા જેવુ : જીન્સના પેન્ટમાં નાનું ખિસ્સું કેમ બનાવવામાં આવે છે? જાણો કારણ.
જિન્સની ફેશન ક્યારેય ‘આઉટ ઓફ ફેશન’ રહી નથી અને ભાગ્યે જ હશે. આ એવો ડ્રેસ છે જે દરેક પ્રસંગોને અનુકૂળ આવે છે. તમે જીન્સ પેન્ટ્સને કોઈપણ પ્રકારના કપડા સાથે મેચ કરીને પહેરી શકો છો. આ બધા કારણોને લીધે આજે લોકો મોટા પાયે જીન્સ પહેરી રહ્યા છે. આપણે એમ પણ કહી શકીએ કે જીન્સ પૃથ્વી પર […]
Continue Reading