Largest Hotel

10 હજાર રૂમવાળી લક્ઝરી હોટલ: આ દેશનો શાહી પરિવાર તેના પાંચ માળનો ઉપયોગ કરશે.જુઓ ખાસિયતો.

વિશ્વમાં એકથી એક ચડિયાતી અને વૈભવી હોટલો છે, જેની સુવિધાઓ લોકોને આશ્ચર્યચકિત કરે છે. આવી જ એક હોટલ સાઉદી અરેબિયાના પવિત્ર શહેર મક્કામાં બનાવવામાં આવી રહી છે, જે બન્યા પછી દુનિયાની સૌથી મોટી હોટેલ કહેવાશે. સામાન્ય રીતે, સૌથી મોટી હોટલમાં મહેમાનો માટે રહેવા માટે 500 અથવા 1000 રૂમ હોય છે, પરંતુ તમને આ જાણીને આશ્ચર્ય […]

Continue Reading