પદ્મશ્રી મળ્યા બાદ ધરણા પર બેઠા ‘મૂંગા’ કુસ્તીબાજ વીરેન્દ્ર, પેરા ખેલાડીઓ સમાન સન્માનની માંગ કરી રહ્યાં છે.
પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પેરા રેસલર વીરેન્દ્ર સિંહ દિલ્હીના હરિયાણા ભવનમાં ધરણા પર બેઠા હતા. તેઓએ હરિયાણા સરકાર સામે ધરણા કર્યા અને માંગ કરી કે બહેરા અને મૂંગા ખેલાડીઓને પેરા પ્લેયર તરીકે સમાન અધિકાર આપવામાં આવે. જણાવી દઈએ કે વીરેન્દ્ર સિંહને મંગળવારે જ પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો અને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા […]
Continue Reading