મજાક મજાકમાં 100 કરોડનો બંગલો ખરીદનાર સાઉદી અરેબિયાના પ્રિન્સ સલમાનની વૈભવી જીવનશૈલી કઈક આવી છે.
દુનિયામાં અબજોપતિઓની કોઈ કમી નથી. તમને દુનિયાભરમાં આવા લાખો લોકો મળશે, જેઓ પોતાની વૈભવી જીવનશૈલી માટે દરરોજ કરોડો રૂપિયા ખર્ચ કરે છે. આમાંથી એક સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અલ સઉદ પણ છે. 36 વર્ષીય મોહમ્મદ બિન સલમાન અલ સઉદ હાલમાં સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ છે, તેમજ સાઉદી અરેબિયાના ઉપરાષ્ટ્રપતિ અને સંરક્ષણ મંત્રી છે. […]
Continue Reading