મોહન સિંહ ઓબેરોય : માતાએ આપેલા 25 રૂપિયામાથી બનાવ્યું અબજોની કિંમતનું ઓબેરોય હોટેલનું સામ્રાજ્ય.
જીવનમાં વારંવાર નિષ્ફળતાઓ પછી, મોટાભાગના લોકો વિચારે છે કે તેમના નસીબમાં કંઈ સારું લખેલું નથી. આ વિચાર માનવ દુખનું સૌથી મોટું કારણ બની જાય છે. તેવી જ રીતે, ભાગ્યએ ઓબેરોય ગ્રુપના સ્થાપક રાય બહાદુર મોહન સિંહ ઓબેરોયની પણ કસોટી કરી હતી. નસીબ દ્વારા વારંવાર છેતરવામાં આવ્યા બાદ, મોહન સિંહ તેની માતાએ આપેલા 25 રૂપિયા સાથે […]
Continue Reading