શાર્ક ટેન્ક-2 જજ અમિત જૈન કરોડોની સંપત્તિના માલિક છે, એક અભિનેતાની જેમ રહે છે. જુઓ તેમની જીવનશૈલી.
સોની ટીવી પર બિઝનેસ રિયાલિટી શો શાર્ક ટેન્કની સીઝન 2 ચાલી રહી છે. પહેલી સીઝનની જેમ જ તેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. અમિત જૈન પણ એક સફળ બિઝનેસમેન છે. તેણે વર્ષ 2007માં તેના ભાઈ અનુરાગ જૈન સાથે મળીને CarDekho ની સ્થાપના કરી હતી. આજે તેમની પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. તે મુજબ તેની […]
Continue Reading