જાણો શું છે ‘પુષ્પા’માં બતાવેલ ‘રક્ત ચંદન’ની અસલી કહાની, જે કોઈને પણ બનાવી શકે છે રાજા
દક્ષિણ ભારતીય અભિનેતા અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં અલ્લુ અર્જુનની એક્ટિંગ ઉપરાંત તેની સ્ટોરીલાઇન પણ પ્રશંસનીય છે. વાર્તામાં, ‘પુષ્પા’ નામનો મજૂર ચંદનના લાકડાની દાણચોરીનો ધંધો કરે છે. તે ધીમે-ધીમે આ બિઝનેસમાં એવો પ્રવેશ કરે છે કે તેને ટૂંક સમયમાં કરોડપતિ બનતા કોઈ […]
Continue Reading