ભારતની તે 5 પરંપરાગત પ્રાદેશિક કલાઓ, જે સમયની સાથે લુપ્ત થવાના આરે છે.
એક સમય હતો જ્યારે લોકો પાસે આજના જેવા મનોરંજનના વિવિધ અને આધુનિક સાધનો નહોતા. દાદીમાના મુખેથી વાર્તા સાંભળવી, મેળો જોવો કે ગામમાં આવતા નાટ્ય મંડળનો કાર્યક્રમ જોવા જેવી નાની નાની બાબતોથી લોકો પોતાનું મનોરંજન કરતા. તે સમય દરમિયાન ભલે મનોરંજનના સાધનો ઓછા હતા, પરંતુ લોકો સાથે રહેતા હતા. લોકોમાં પરસ્પર પ્રેમ ઘણો હતો. પરંતુ, આજે […]
Continue Reading