1500 કરોડના મહેલથી લઈને 38 વિમાન સુધી, થાઈલેન્ડનો આ રાજા છે દુનિયાનો સૌથી અમીર રાજા. જીવનશૈલી જોઈને મોંમાં આંગળા નાખી દેશો.
પ્રાચીન કાળથી, રાજા મહારાજા તેમના વૈભવી જીવન માટે પ્રખ્યાત છે. દુનિયામાં ઘણા એવા દેશો છે જ્યાં હજુ પણ રાજાશાહી ચાલે છે. આમાંથી એક દેશ થાઈલેન્ડ પણ છે. આજે પણ અહીં રાજા રાજ કરે છે. હાલમાં થાઈલેન્ડના રાજા મહા વજીરાલોંગકોર્ન છે. તેમના પિતા ભૂમિબોલ અદુલ્યાદેજના અવસાન બાદ વર્ષ 2016માં તેઓ થાઈલેન્ડના રાજા બન્યા હતા. મહા વચિરાલોંગકોન […]
Continue Reading