પ્રેરણરૂપ કિસ્સો : દીકરીના જન્મની અનોખી રીતે ઉજવણી કરી, 1 લાખ રૂપિયા ખર્ચીને હેલિકોપ્ટરથી ગામ પહોંચ્યા. જુઓ વિડિયો.
મહારાષ્ટ્રના પુણેમાં દીકરીના જન્મ પર માતા-પિતાએ અનોખી રીતે ઉજવણી કરી. પરિવારના પ્રથમ બાળકને અનોખી રીતે ઘરે લાવવામાં આવ્યુ હતું. રાજલક્ષ્મીનો જન્મ 22 જાન્યુઆરીએ તેમના નાનીઘર, ભોસરીમાં થયો હતો. રાજલક્ષ્મીના પિતા વિશાર જારેકરે 1 લાખ રૂપિયા ખર્ચ્યા અને તેને નાનીઘરથી શેલગાંવ પોતાના ઘરે લાવવા માટે હેલિકોપ્ટર ભાડે કર્યું. વાતચીતમાં વિશાલે જણાવ્યું કે પરિવારમાં એક પણ દીકરી […]
Continue Reading