ચીનમાં મળી આવેલ ‘વિશ્વનો સૌથી મોટો ખાડો’ 1 લાખ વર્ષ પહેલાં ઉલ્કા પિંડની ટક્કરથી બન્યો હતો. વાંચો સમગ્ર અહેવાલ.
ચીન તેની અનોખી શોધ માટે જાણીતું છે. તેણે એવી ઘણી વસ્તુઓ બનાવી છે જે આજથી પહેલા દુનિયામાં ક્યાંય જોવા મળી નથી. ટેક્નોલોજીના મામલામાં આગળ રહેવાની કોશિશ કરી રહેલા ચીનને પણ કુદરત તરફથી ઘણી એવી વસ્તુઓ મળી છે જે તેને નંબર વન બનાવે છે. આવી જ એક વસ્તુ અહીં હાજર વિશ્વનો સૌથી મોટો ખાડો છે. આ […]
Continue Reading