રશિયા – યુક્રેન યુદ્ધ : જો ત્રીજું વિશ્વ યુદ્ધ થયું તો રશિયા-યુક્રેન સાથે કયા દેશો રહેશે, ભારતનું વલણ શું છે?
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ખતરનાક સ્વરૂપ લઈ રહ્યું છે. રશિયા પીછેહઠ કરવા તૈયાર નથી, તો યુક્રેન કોઈપણ સંજોગોમાં હાર માની લેવા તૈયાર નથી. એવું માનવામાં આવે છે કે જો આ યુદ્ધ હજુ થોડા દિવસો સુધી ચાલ્યું તો તે ત્રીજા વિશ્વ યુદ્ધનું રૂપ લઈ શકે છે, જેના કારણે આખી દુનિયા પર સંકટ ઘેરાઈ ગયું છે. […]
Continue Reading