ATM

SBIનું ગ્રાહકોને એલર્ટ, એટીએમનો ઉપયોગ કરતી વખતે ધ્યાનમાં રાખો આ 9 વસ્તુઓ

ડિજિટલ બેંકિંગ અને એટીએમ પર આપણી વધતી નિર્ભરતાને કારણે છેતરપિંડીનું જોખમ પણ વધ્યું છે. તમામ બેંકો ગ્રાહકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણાં જરૂરી પગલાં લઈ રહી છે. જો કે, એટીએમનો ઉપયોગ કરતી વખતે મોટી સંખ્યામાં ગ્રાહકો છેતરપિંડીનો શિકાર બને છે. આવી સ્થિતિમાં, દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (એસબીઆઇ) એ તેના ગ્રાહકો માટે 9 […]

Continue Reading
Shrishti Goswami

વાસ્તવિક જીવનમાં એક દિવસ માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહેશે દેશની આ બેટી, સાડા ચાર કલાક ખૂબ જ ખાસ રહેશે; જાણો-પ્રોટોકોલ

રાષ્ટ્રીય કન્યા બાળ દિવસ પર આજે હરિદ્વારની સૃષ્ટિ ગોસ્વામી એક દિવસ માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રીનો ચાર્જ સંભાળશે. આ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સૃષ્ટિ દહેરાદૂનમાં વિધાનસભા ભવનમાં લગભગ એક ડઝન વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરશે. આ સિવાય ઘણા વધુ કાર્યક્રમો પણ સુનિશ્ચિત થયેલ છે. સૃષ્ટિ બપોરે 12 થી સાંજના 4:30 વાગ્યે મુખ્યમંત્રીની જવાબદારી […]

Continue Reading
Farmer Protest

કિસાન આંદોલનનો 60મો દિવસ: ખેડૂત આગેવાનોએ કહ્યું- 26 મી જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ પર ધ્યાન કેન્દ્રિત કરો, ત્યારબાદ…

કૃષિ કાયદા વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનને આજે 2 મહિના થયા છે. સરકાર સાથે 12 રાઉન્ડની વાટાઘાટો બાદ પણ હજુ સુધી કોઈ સમાધાન થયું નથી, હવે 26 જાન્યુઆરીના ટ્રેક્ટર પરેડની તૈયારીમાં ખેડુતો સંપૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ખેડૂત નેતાઓ કાયદો પાછો ખેંચવાની માંગ પર અડગ છે. તેમનું કહેવું છે કે હવે ટ્રેક્ટર પરેડ […]

Continue Reading
Jo biden

અમેરિકન રાષ્ટ્રપતિ જો બીડેન આ મોડેલને અનુસરી રહ્યા છે. જુઓ તસ્વીરો.

જો બિડેનને યુ.એસ.માં રાષ્ટ્રપતિ પદના શપથ ગ્રહણ કરતી વખતે યુ.એસ. રાષ્ટ્રપતિનું એક સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પ્રાપ્ત થયું. આ એકાઉન્ટ સાથે, તેઓ 13 લોકોને અનુસરે છે આ યાદીમાં વ્હાઇટ હાઉસના ઘણા અધિકારીઓ શામેલ છે, જેમાં જો બિડેનની પત્ની જિલ બિડેન, કમલા હેરિસનો પણ સમાવેશ થાય છે. પરંતુ આ 13 લોકોમાં ક્રિસી ટાઇગન નામની એક ખૂબસૂરત મોડલ […]

Continue Reading
kisan aandolan

કિસાન આંદોલન : 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડની તૈયારી કરી રહેલા ખેડુતો. જાણો બેરીકેડ અને અશ્રુ ગેસથી બચવાની શું તૈયારીઓ છે.

ખેડૂત સંગઠનો 26 જાન્યુઆરીએ દિલ્હીના આઉટર રિંગ રોડ પર ટ્રેક્ટર પરેડ કારવાની તૈયારીમાં વ્યસ્ત છે. પંજાબના જલંધર અને પટિયાલાથી ઘણા સમર્થકો ટ્રેક્ટર લઈને દિલ્હી પહોંચી રહ્યા છે. ખેડૂત આગેવાનો દાવો કરે છે કે પરેડમાં એક લાખથી વધુ ટ્રેકટર સામેલ થશે. 23 જાન્યુઆરીએ ખેડુતો ટ્રેક્ટર પરેડનું રિહર્સલ પણ કરશે. દિલ્હી પોલીસે હજી સુધી ટ્રેક્ટર પરેડની મંજૂરી […]

Continue Reading
indian flag

પ્રજાસત્તાક દિવસ 2021: ત્રિરંગો સાથે સંબંધિત એવા નિયમો, જે દરેક ભારતીયોએ જાણવા જોઈએ

ભારત 26 મી જાન્યુઆરી 2021ના રોજ પોતાનો 72 મો ગણતંત્ર દિવસ ઉજવશે. વર્ષ 1950માં આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. પ્રજાસત્તાક દિન નિમિત્તે અનેક જગ્યાએ ત્રિરંગો લહેરાવવામાં આવે છે. આન બાન અને શાન પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવવાના કેટલાક નિયમો છે, જે ગૃહ મંત્રાલયે ઘડ્યા છે. ઘણા લોકો રાષ્ટ્રધ્વજ ફરકાવવાના કેટલાક નિયમોથી અજાણ હશે છે, […]

Continue Reading
sbi

કામની વાત : SBIના ડેબિટ કાર્ડનો ઉપયોગ કરનારા માટે મહત્વપૂર્ણ સમાચાર

જો તમે સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા (એસબીઆઈ)ના ગ્રાહક છો, તો આ સમાચાર તમારા ઉપયોગના છે. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંકે ટ્વિટ કરીને તેના ગ્રાહકોને જણાવ્યું છે કે, જો તેઓને આંતરરાષ્ટ્રીય વ્યવહારોમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, તો તરત જ તેમના પાનકાર્ડ સંબંધિત વિગતો બેંક ખાતામાં અપડેટ કરો. બેંકે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી […]

Continue Reading
ATM

કામની વાત : 1 ફેબ્રુઆરીથી આ બેન્કના ગ્રાહકો આ ATMમાંથી પૈસા ઉપાડી શકશે નહી.

દેશભરમાં વધી રહેલા એટીએમ ફ્રોડને રોકવા માટે પંજાબ નેશનલ બેંક (પીએનબી) એ એક મોટું પગલું ભર્યું છે. જો તમારું પણ પંજાબ નેશનલ બેંકમાં ખાતું છે, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. 1 ફેબ્રુઆરી 2021થી, પીએનબી ગ્રાહકો નોન-ઇએમવી એટીએમ મશીનોથી પૈસા ઉપાડશે નહીં. પીએનબીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી આ વિશેની માહિતી આપી છે. બેંકે […]

Continue Reading
Gas Cylinder

કામની વાત : ડિલીવરી બોય સિલિન્ડર આપતી વખતે વધારાના ચાર્જની માંગણી કરે તો કંપનીને આ રીતે માહિતી આપો.

જો તમે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)ના એલપીજી સિલિન્ડર ગ્રાહક છો, તો તમારે આ સમાચાર વાંચવા જ જોઈએ. HPCLએ એલપીજી સિલિન્ડરની ચુકવણી અંગે ખાસ માહિતી આપી છે. હવે તમારે એલપીજી સિલિન્ડરની ડિલિવરી સમયે ડિલિવરી બોયને કોઈ ચાર્જ ચૂકવવાની જરૂર નથી. ડિલીવરી ચાર્જ કેમ ન આપવો જોઈએ?કેટલાક મીડિયા અહેવાલોમાં, માહિતીના અધિકારને ટાંકીને, એકે કહ્યું છે કે […]

Continue Reading
debit card

10 કરોડ ભારતીયોના ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ડેટા ડાર્ક વેબ પર વેચાયા. જાણો કેવી રીતે લીક થયા.

સાયબર સુરક્ષા બાબતોના સ્વતંત્ર સંશોધક રાજશેખર રાજારિયાએ રવિવારે એવો દાવો કર્યો હતો કે દેશમાં આશરે 10 કરોડ ક્રેડિટ અને ડેબિટ કાર્ડ ધારકોના ડેટા ડાર્ક વેબ પર વેચાઇ રહ્યા છે. તેમના જણાવ્યા અનુસાર, ડાર્ક વેબ પરના વિશાળ ડેટા બેંગ્લોર સ્થિત ડિજિટલ પેમેન્ટ્સ ગેટવે જસપેના સર્વર્સ પરથી લીક થયા છે. જો કે, જસપે કહ્યું છે કે સાયબર […]

Continue Reading