જાણો ઓલિમ્પિકમાં દેશ માટે પહેલો મેડલ જીતનારી મહિલા ખેલાડી કર્ણમ મલ્લેશ્વરી હવે શું કરી રહ્યાં છે.
ભારતને આઝાદ થયાને લગભગ 74 વર્ષ થઈ ગયા છે. આઝાદી પછી ભારતમાં એવા ઘણા વિશ્વવિજેતા ખેલાડીઓ થયા છે, જેમણે દેશ-વિદેશમાં ભારતનું ગૌરવ વધાર્યું છે. ભારતના ક્રિકેટરોને છોડીને દેશના બીજા કોઈ ચેમ્પિયન ખેલાડીનું નામ ભાગ્યે જ આપણને યાદ હશે. ભારતની ધરતી પર કે.ડી. જાધવથી લઈને અભિનવ બિન્દ્રા સુધી ઘણા એવા વર્લ્ડ ક્લાસ એથ્લેટ થયા છે જેમને […]
Continue Reading