અજબ – ગજબ : ભારતનું એક અનોખું રેલવે સ્ટેશન, જ્યાં લોકો રાજસ્થાનમાં ટિકિટ લેવા ઊભા રહે છે અને ટિકિટ આપનાર મધ્યપ્રદેશમાં બેસે છે.
ભારતમાં આવી ઘણી રસપ્રદ જગ્યાઓ છે જેના વિશે જાણીને તમે વિશ્વાસ નહીં કરો. દિલ્હી અને મુંબઈ રેલ માર્ગ પર એક રેલવે સ્ટેશન છે જે બે રાજ્યોમાં આવે છે. આ જાણીને તમને વિચિત્ર લાગશે, પરંતુ તે એકદમ સાચું છે. રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લામાં આવતા આ સ્ટેશન પર અડધી ટ્રેન એક રાજ્યમાં અને અડધી અન્ય રાજ્યમાં ઉભી રહે […]
Continue Reading