સી કૂકુંમ્બર(દરિયાઈ કાકડી) શું છે જેની કિંમત આકાશને સ્પર્શે છે અને ભારતે તેના પર પ્રતિબંધ કેમ લગાવ્યો છે. વાંચો વિગતે.
કાકડી તમે ઘણી ખાધી હશે, પરંતુ તમે દરિયાઈ કાકડીઓ વિશે ભાગ્યે જ સાંભળ્યું હશે. આપણે જે દરિયાઈ કાકડીની વાત કરી રહ્યા છીએ તે ફળ-શાકભાજી નથી, પણ દરિયાઈ પ્રાણી છે. દરિયાઈ કાકડીને તેનું નામ એટલા માટે મળ્યું કારણ કે તે નળી જેવા શરીર સાથે નરમ ચામડીવાળું પ્રાણી છે, જે કાકડી જેવું લાગે છે. તેઓ સમુદ્રની એસિડિટી […]
Continue Reading