bhuj

બોલીવૂડ : અજય દેવગણની ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ દર્શકોને કેવી લાગી. દર્શકોએ આપી કઈક આવી પ્રતિક્રિયા.

બોલીવુડ

ડિઝની + હોટસ્ટાર પર ફિલ્મ ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ રિલીઝ થઈ છે. રિલીઝ થતાં જ ચાહકો તેને જોવા માટે તૂટી પડ્યા હતા. ‘ભુજ’ જોયા પછી લોકોએ આ ફિલ્મ કેવી લાગી તે જણાવવામાં વિલંબ કર્યો નહીં. ટ્વિટરથી ફેસબુક સુધી દરેક જગ્યાએ ‘ભુજ’ ની ચર્ચા છે. એરફોર્સ વિંગ કમાન્ડર વિજય કર્ણિકની ભૂમિકામાં લોકોને અજય દેવગન અને તેના સાથીઓની કામગીરી કેવી લાગી, અહીં તમારા માટે વાંચો:

‘ભુજ’ વિશે ચાહકોની પ્રતિક્રિયા શું છે:

ફિલ્મ ‘ભુજ’ ની વાસ્તવિક વાર્તા

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

ભુજ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત છે. આ યુદ્ધ દરમિયાન સ્ક્વોડ્રન લીડર વિજય ભુજ એરબેઝના ચીફ હતા. આ એરબેઝ ભારે તોપમારા વચ્ચે સ્થિત હતું. આ બેઝમાં વિજય સાથે 110 અન્ય સૈનિકો હતા, જેમણે તેમને વિષમ પરિસ્થિતિમાં સાથ આપ્યો.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn)

આ પ્રસંગે માધાપુર ગામની 300 મહિલાઓ પણ સ્થળ પર પહોંચી હતી અને વાયુસેનાને મદદ કરી હતી. ગામની આ મહિલાઓએ ભારતીય વાયુસેના માટે રાતોરાત એક એર સ્ટ્રીપ તૈયાર કરી હતી. તમને જણાવી દઈએ કે, એર સ્ટ્રીપ એક ખાસ ભાગ છે, જ્યાં વિમાનો ઉતરે છે.