રતન ટાટા સાથે પ્લેનમાં થઈ એક નાનકડી મુલાકાત અને આ વ્યક્તિનું આખું જીવન બદલાઈ ગયું, જાણો કેવી રીતે.
દરરોજ આપણે કોઈ ને કોઈને મળીએ છીએ, પરંતુ કેટલીક મુલાકાતો ખાસ બની જાય છે. ખાસ કરીને કારણ કે, કાં તો તે આપણા જીવન પર ઊંડી અસર કરે છે અથવા તો એક મીટિંગ કોઈના હાથમાં નસીબની ચાવી મૂકી દે છે. જો કે, આ ફિલ્મી દુનિયામાં વધુ જોવા મળે છે, પરંતુ આજે અમે તમને તે વ્યક્તિ વિશે […]
Continue Reading