ભારતનું એ રહસ્યમય તળાવ જ્યાં જવાનો વિકલ્પ છે, પણ પાછા આવવાનો નથી.
એ વાત તદ્દન સાચી છે કે ભૂતપ્રેતની વાર્તાઓ માત્ર ફિલ્મોમાં જ મનોરંજક લાગે છે. રિયલ લાઈફમાં જો તમે આવી વસ્તુના શિકાર થાઓ છો તો હનુમાન ચાલીસા સિવાય બીજું કંઈ મગજમાં નથી આવતું. ઉપરથી શરીરની દરેક નસ ડરથી થરથર કાંપી જાય છે. પરંતુ વિશ્વ તેની રહસ્યમય વાર્તાઓથી આપણને આશ્ચર્યચકિત કરવાનું બંધ કરતું નથી. ભારત અને મ્યાનમારની […]
Continue Reading