બિહારના આ જિલ્લામાં છે ‘કુંવારાઓનું ગામ’, જાણો કેમ 50 વર્ષ સુધી કોઈના લગ્ન ન થયા.
ભારતની સંસ્કૃતિ, વારસો અને સાદગી ખૂબ જ વિચિત્ર અને રસપ્રદ છે. સમગ્ર વિશ્વમાં આ દેશની વિશિષ્ટતાનો દબદબો છે. ભારતના બિહાર રાજ્યમાં એક એવું ગામ છે જે પોતાનામાં ખૂબ જ રસપ્રદ છે. આ ગામનું નામ ‘બરવાં કલા’ છે. કૈમુર જિલ્લામાં આવેલું આ ગામ રાજધાની પટનાથી લગભગ 300 કિમી દૂર છે. આ ગામને ‘કુવારાઓનું ગામ’ પણ કહેવામાં […]
Continue Reading