શું તમે જાણો છો કે વિમાનમાં પણ હોર્ન હોય છે? જાણો તેનું કામ શું હોય છે.
આપણાં ટુ વ્હીલર અને ફોર વ્હીલરમાં હોર્ન હોય છે. જ્યારે રસ્તાઓ પર ભારે ભીડ હોય એવી સ્થિતિમાં, તેનો ઉપયોગ ભીડને ચેતવવા માટે થાય છે. આપણે ટ્રેનના હોર્નનો અવાજ પણ સાંભળ્યો છે. પરંતુ શું તમે ક્યારેય વિમાનમાં હોર્ન સાંભળ્યું છે? સાંભળવાનું ભૂલી જાઓ, શું તમે એ પણ જાણો છો કે વિમાનમાં હોર્ન હોય છે? તમને જણાવી […]
Continue Reading