વિજય સેતુપતિ : એક સમયે તેઓ ફોન બૂથ ઓપરેટર હતા, આજે દક્ષિણ ભારતની ફિલ્મોમાં તેમના અભિનયનો ડંકો વાગે છે.
જો તમને દક્ષિણ ભારતીય ફિલ્મો જોવી ગમે છે, તો તમે વિજય સેતુપતિનું નામ જાણતા જ હશો. વિજય સેતુપતિ એક દક્ષિણ ભારતીય અભિનેતા છે, જેમની દમદાર અભિનયને માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં પસંદ કરવામાં આવે છે. તે મુખ્યત્વે તમિલ સિનેમા માટે કામ કરે છે. આ સિવાય તે ઘણી મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં પણ જોવા […]
Continue Reading